Events
બીના શ્રેયસ પંડ્યા આરોગ્ય, શિક્ષણ માહિતી સંદર્ભ કેન્દ્ર સદવિચાર પરિવાર અને લાફીંગ ક્લબ અમદાવાદ દ્વારા અત્યાર સુધીમાં યોજાયેલ પ્રવચન શ્રેણી
અનુ. નં | તારીખ | વક્તા | વિષય | સન્માન |
---|---|---|---|---|
1 | 23/08/2015 |
ડૉ. વિક્રમ શાહ ડૉ. નીરજ વસાવડા |
ઘૂંટણનાં સાંધાનું પ્રત્યારોપણ કરોડરજ્જુના હાડકાની સમસ્યા |
|
2 | 20/09/2015 | ડૉ. તેજસ પટેલ | હૃદયની સમસ્યાઓ અને તેના ઉકેલ | |
3 | 18/10/2015 | ડૉ. સુધાંશુ પટવારી | પેટ અને આંતરડાના રોગો | ડૉ. નવિન કે. પરીખ |
4 | 22/11/2015 |
ડૉ. ઉર્વી પારેખ ડૉ. રુચા મહેતા |
ડાયાબીટીસ અંગે સમસ્યાઓ |
ડૉ. ઓ. પી. ગુપ્તા ડૉ. પ્રેમલભાઈ ઠાકોર |
5 | 20/12/2015 |
ડૉ. અજય શાહ ડૉ. અભય વસાવડા |
કાન, નાક, ગાળા તેમજ આંખની સમસ્યાઓ |
ડૉ. જગુભાઈ પટેલ ડૉ. ભણશાળી ડૉ. રમેશ દેસાઈ ડૉ. પી. એલ. દેસાઈ |
6 | 03/01/2016 | ડૉ. સુધીર શાહ | ન્યુરોલોજી અંગેની સમસ્યાઓ |
ડૉ. હર્ષદ જોશી ડૉ. રણજીત આચાર્ય |
7 | 02/02/2016 | કેન્સર નિષ્ણાંતો | વિશ્વ કેન્સર દિન નિમિત્તે "લોકદરબાર" | ડૉ. દેવેન્દ્ર પટેલ |
8 | 20/03/2016 |
ડૉ. જનક દેસાઈ ડૉ. જનક શાહ ડૉ. ખાંડેકર |
યુરોલોજી અંગેની સમસ્યાઓ |
ડૉ. પી. સી. પટેલ ડૉ. કે. એન. શાહ |
9 | 17/04/2016 |
ડૉ. મૃગેશ વૈષ્ણવ ડૉ. હંસલ ભચેચ |
માનસિક રોગોની સમસ્યાઓ |
ડૉ. અનિલ વી. શાહ ડૉ. વી. ડી. શાહ ડૉ. પ્રતાપ મહેતા ડૉ. મધુબહેન પટેલ |
10 | 15/05/2016 | ડૉ. દર્શિની શાહ | દાંતના રોગોની વિવિધ સમસ્યાઓ |
ડૉ. મહેન્દ્ર ઝવેરી ડૉ. રાજુભાઈ શાહ ડૉ. દિવાનજી |
11 | 16/06/2016 |
ડૉ. પંકજ શાહ ડૉ. શકુંતલા શાહ |
વૃદ્ધાવસ્થામાં કેન્સર |
ડૉ. રાજેન્દ્ર દવે ડૉ. અનીલાબેન કાપડીયા |
12 | 17/07/2016 |
ડૉ. રાજેન્દ્ર દવે ડૉ. ગીતા જોષી ડૉ. ભાવીશ ખાર |
વડીલો અને પથારીવશ દર્દીઓની ઘરે સંભાળ |
ડૉ. મહેન્દ્ર પરિખ, ડૉ. પરેશ દવે, ડૉ. સોમેન્દ્ર દેસાઈ, ડૉ. હર્ષદ વાણી, ડૉ. વસંત આનંજીવાલા, ડૉ. કિશોર માંકડ, ડૉ. કિસન દલાલ, ડૉ. સિદ્ધાર્થ ડોક્ટર, ડૉ. રમાકાંત મહેતા, ડૉ. દિનેશ ભગત, ડૉ. બિપીન શાહ, ડૉ. કે. આર. સંઘવી, ડૉ. દિલીપ વૈદ, ડૉ. આરતી શાહ અને ડૉ. સુધીર મોદી |
13 | 21/08/2016 |
પુ. સ્વામીશ્રી અધ્યાત્માનંદજી ડૉ. મુકુંદ મહેતા ડૉ. હેમંત પટેલ |
ફિટનેસ ફંડા |
ડૉ. એ. કે. પટેલ ડૉ. દિલીપભાઈ શાહ ડૉ. ધર્મિલાબહેન શાહ શ્રી પ્રફુલભાઈ અધ્વર્યુ શ્રી જયંતીભાઈ ત્રિપાઠી |
14 | 18/09/2016 |
ડૉ. જ્યોતિન્દ્ર પંડિત ડૉ. મહાદેવ દેસાઈ |
ઉંમરલાયક વ્યક્તિઓના હાડકા નબળા અને પોચા પડી જવા | ડૉ. જી. જી. ઓઝા |
15 | 09/10/2016 |
ડૉ. શ્રુતિ અટેરકર ડૉ. તિવેન મારવાહ |
થાયરોઈડ અને મેદસ્વિતાની સમસ્યાઓ |
પુષ્પાબહેન કવિ શ્રી નયનચંદ્ર ત્રિપાઠી |
16 | 13/11/2016 |
ડૉ. વિ. એન. શાહ ડૉ. બન્સી સાબુ |
ડાયાબિટિસ |
ડૉ. આર. સી. પારેખ ડૉ. ભારત શાહ |
17 | 11/12/2016 |
ડૉ. શૈલેષ દેસાઈ ડૉ. જય શાહ |
કાર્ડિયોલોજી- હૃદયરોગ |
ડૉ. દિનેશભાઈ પટેલ ડૉ. નાથુભાઈ પટેલ ડૉ. સુર્યપ્રસાદ મહેતા |
18 | 29/01/2017 | ડૉ. સપના પંડ્યા | વાના રોગ | ડૉ. જ્યોતિન્દ્ર ભટ્ટ |
19 | 26/02/2017 |
ડૉ. પ્રવીણ શાહ ડૉ. હિમાંશુ પટેલ |
કિડનીના રોગ | શ્રી ચીનુભાઈ આર. શાહ |
20 | 16/04/2017 |
ડૉ. હરિભક્તિ ડૉ. રંજન ભાવસાર |
મોટી ઉંમરે ચામડીના રોગ | ડૉ. ભરતભાઈ શાહ |
21 | 16/04/2017 | ડૉ. અરવિંદ શર્મા | કંપવા (પાર્કીસન્સ)નાં રોગો |
ડૉ. રમેશભાઈ વોરા શ્રી નીનાબહેન મધુસૂદન શાહ |
22 | 28/05/2017 | ડૉ. હરજીતસિંગ ડુમરા | અસ્થમા અને ફેફસાનાં રોગો | ડૉ. ગૌતમ ભગત |
23 | 18/06/2017 | ડૉ. ઉર્મિન ધ્રુવ | મોટી ઉંમરે તાવ | ડૉ. મનુભાઈ શાહ |
24 | 16/07/2017 | ડૉ. મનોજ ઘોડા | કમળો | ડૉ. દિનેશ દાણી |
25 | 13/08/2017 | સદવિચાર પરિવારના ટ્રસ્ટી શ્રી ભુપેન્દ્રભાઈ બેન્કારનું અવસાન થયું હોવાથી કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો. | ||
26 | 10/09/2017 |
ડૉ. ચિરાગ શાહ ડૉ. મિથુન શાહ |
લોહીના રોગો | ડૉ. શીલીનભાઈ શુક્લ |
27 | 01/10/2017 |
શ્રી પ્રવીણ ક. લહેરી ડૉ. ગુણવંત જી. ઓઝા ડૉ. અજય મુનશી |
વિશ્વ વરિષ્ઠ નાગરિક દિન વૃદ્ધાવસ્થાનો સુવર્ણ સમય સિનીયર સિટીઝનના આરોગ્યલક્ષી પ્રશ્નો |
ડૉ. રમેશ પારેખ ડૉ. ટી. એન. જસાણી |
28 | 05/11/2017 | ડૉ. હેતલ શાહ | ન્યુમોનિયા |
ડૉ. નવનીતભાઈ ઠાકરશી શ્રી નગીનભાઈ શાહ |
29 | 10/12/2017 |
ડૉ. સુધીર મોદી ડૉ. પ્રજ્ઞેશ વચ્છારાજાની |
અપચો, અનિદ્રા અને માથાનો દુખાવો |
ડૉ. વિલાસબહેન મહેતા ડૉ. કનુભાઈ ટી. શાહ |
30 | 07/01/2018 | ડૉ. પ્રતિભા દિલીપ | આઈસીયુ સારવાર અંગે જરૂરી હકીકતો અને ભ્રમણાઓ | ડૉ. કિર્તીભાઈ પટેલ |
31 | 11/02/2018 | ડૉ. પ્રાંજલ મોદી | અંગદાન | શ્રી માધવ રામાનુજ |
32 | 11/03/2018 | ડૉ. કલ્પેશ તલાટી | અનિદ્રાની આધુનિક સારવાર અને નિદાન |
શ્રી ક્ષિતીષભાઈ મદનમોહન શ્રી પ્રશાંતભાઈ કિનારીવાલા |
33 | 08/04/2018 | ડૉ. દિલીપભાઈ માવલંકર | વિશ્વ આરોગ્ય |
ડૉ. ભરતભાઈ ભગત ડૉ. પ્રકાશભાઈ ભટ્ટ ડૉ. આર. કે. પટેલ ડૉ. પંકજભાઈ આર. શાહ |
34 | 13/05/2018 | ડૉ. કલાબહેન શાહ | સ્ત્રી-પુરુષ મેનોપોઝ |
ડૉ. હંસાબહેન નવનીત શાહ ડૉ. તનુમતીબહેન શ્રી ગિરીશભાઈ શાહ |
35 | 17/06/2018 | ડો.કલ્પેશ શાહ | બ્રેઇન ટયૂમર | ડો. મહેન્દ્રભાઈ પરીખ |
36 | 15/07/2018 | ડો. મહાદેવ દેશાઈ | કમળો | ડો.બચુભાઈ દેસાઇ |
37 | 12/08/2018 |
ડો.શશાંક રાઠોડ ડો.તેજલ દલાલ |
આંખના રોગો | ડો.ભારતીબહેન લવિંગીયા |
38 | 16/09/2018 | ડૉ. સુનિલ મહેતા | આરોગ્ય વિષયક ભ્રમણાઓ | ડૉ. ઉત્તકર્ષ મેઢ |
39 | 14/10/2018 | ડૉ. અવિનાશ ટાંક | મેદસ્વીપણું | ડૉ. બી. કે. પંચાલ |
40 | 25/11/2018 | ડૉ. ઓમ લાખાણિ | ડાયાબિટીસ |
ડૉ. વી. એન. શાહ ડૉ. નવનિત શાહ |
41 | 09/12/2018 | ડૉ. સાજન નાયર (ઝાયડસ હોસ્પિટલ) | દર્દી સલામતી દિવસ |
ડૉ, એમ.એમ. પ્રભાકર ડાયરેક્ટર: મેડિસિટી સિવિલ હોસ્પિટલ |
42 | 20/01/2019 | ડૉ. જનકભાઈ ઉપાધ્યાય | રોજબરોજની સમસ્યાનો ઉકેલ | ડૉ. દિનેશભાઇ પંડ્યા |
43 | 03/02/2019 |
ડૉ.ભરત પરિખ ડૉ. ભાવેશ પારેખ |
કેન્સર | શ્રી બહેલીમ ઇકબાભાઈ મહમંદ સતાર ભાઈ |
44 | 17/03/2019 | ડૉ.પ્રકાશ દરજી | કિડનીના રોગ | ડૉ.પ્રવિણાબહેન શાહ |
45 | 07/04/2019 |
ડૉ. જય મહેતા ડૉ. વૈશાલ શેઠ |
ફેફસાના રોગ |
ડૉ. કુસુમબહેન શાહ ડૉ. નરેશ પટેલ |
46 | 12/05/2019 |
ડૉ. જય શાહ ડૉ.સુનીલ થાનવી |
હદયના રોગો | ડૉ. શૈલેષભાઈ દેસાઇ |
47 | 09/06/2019 | ડૉ. દિપકભાઈ પટેલ | બ્રેઇન ટયૂમર |
ડૉ. અજિત સોવાની ડૉ. સુધીર શાહ |
48 | 21/07/2019 | ડૉ. લવ સલારકા | કાન ગાળાના રોગો | ડૉ. સુરેશ ભાનશાળી |
49 | 11/08/2019 | ડૉ. અરવિંદ શર્મા | ડિમેન્શીયા | ડૉ. કિરીટ વૈધ |
50 | 08/09/2019 | ડૉ. રશ્મિ ઠક્કર (સિનિયર સર્જન) | વૃદ્ધાવસ્થામાં હર્નીયા અને કબજિયાત |
ડૉ. હંસ કુમાર પટેલ ડૉ. ધીરજ મહેતા |
51 | 06/10/2019 | ડૉ. સબરવાલ (વિંગ કમાન્ડર, ગુજરાત ચેપ્ટર) | અલ્ઝાઇમર |
ડૉ. અજિત સોવાની ડૉ. સુધીર શાહ |